GSSSB સ્ટાફ નર્સ ભરતી 2026: 131 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો શૈક્ષણિક લાયકાત અને પગાર
GSSSB સ્ટાફ નર્સ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના કામદાર રાજ્ય વીમા યોજના નિયામકની કચેરી હસ્તક સ્ટાફ નર્સ (વર્ગ-3) ની કુલ 131 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા…

