E-Commerce Fraud in Gujarat

E-Commerce Fraud in Gujarat: ઓનલાઈન શોપિંગની ફરિયાદોમાં 33%નો વધારો, 3 વર્ષમાં 78 હજારથી વધુ ફરિયાદો

E-Commerce Fraud in Gujarat ના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનના આંકડા મુજબ, ગુજરાતમાં ઈ-કોમર્સ સંબંધિત ફરિયાદોની સંખ્યા વર્ષ 2024ની સરખામણીએ 2025માં 33 ટકા વધી છે. ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ વ્યવહારો વધવાની સાથે ગ્રાહકોને છેતરપિંડી, નબળી ગુણવત્તાની વસ્તુઓ અને ભ્રામક જાહેરાતોનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, વર્ષ 2023થી…

Read More