ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી: ચારધામ યાત્રાથી પરત ફરેલા શ્રદ્ધાળુનો રિપોર્ટ પોઝિટિવ
Gandhinagar Covid Update : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી કોરોના વાયરસને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા (Char Dham Yatra) કરીને પરત ફરેલા ગાંધીનગરના એક શ્રદ્ધાળુનો કોવિડ-19 (COVID-19) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લાંબા સમય બાદ શહેરમાં કોરોનાનો નવો કેસ નોંધાતા ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ભારે…

