ગુજરાતમાં Cyber Crimeના કેસોમાં મોટો વધારો, 10 વર્ષમાં 362થી વધીને એક લાખને પાર
Gujarat Cyber Crime ના કેસોમાં છેલ્લા એક દાયકામાં મોટો વધારો નોંધાયો છે. ગુજરાતમાં વર્ષ 2016 દરમિયાન સાયબર છેતરપિંડીના 362 ગુના નોંધાયા હતા, જ્યારે વર્ષ 2026માં આ આંકડો એક લાખને પાર પહોંચી ગયો હોવાનો અહેવાલ છે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને ઓનલાઈન બેન્કિંગનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે નવી તકો ઊભી કરી રહ્યો છે. બીજી તરફ, નાગરિકોમાં સાયબર…

