Women Reservation Bill

ગુજરાતનો રાજકીય નકશો બદલાશે: નવા પરિસીમન બાદ લોકસભાની બેઠકો 26 થી વધીને 39 થવાની શક્યતા

Women Reservation Bill: કેન્દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન [Delimitation] અને મહિલા અનામત અધિનિયમ-2023 [Women’s Reservation Act 2023] ને અમલી બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જો આ બંને કાયદાઓ લાગુ થશે, તો ગુજરાતનું રાજકીય માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે. હાલમાં ગુજરાતમાં લોકસભાની [Lok Sabha] 26 બેઠકો છે, જે વધીને 39 થઈ શકે છે. તેવી જ રીતે,…

Read More