ચારધામ યાત્રા 2026: શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય વિભાગની નવી એડવાઈઝરી જાહેર, પ્રવાસ પહેલાં આ ‘3P’ ફોર્મ્યુલા જાણવી જરૂરી
Char Dham Yatra Guidelines: હિમાલયની પવિત્ર ગોદમાં આવેલા ચારધામની યાત્રા [Char Dham Yatra] માટે દર વર્ષે લાખો ભક્તો ઉત્સાહભેર જોડાય છે. જોકે, સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુની ઊંચાઈએ હવા પાતળી હોવાથી ઓક્સિજનની અછત [Oxygen Deficiency] અને કડકડતી ઠંડીનો સામનો કરવો પડે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય વિભાગે [Health Department of Gujarat] વર્ષ 2026…

