ગુજરાત ભઠ્ઠીમાં શેકાયું,અમદાવાદ અને રાજકોટમાં રેકોર્ડબ્રેક તાપમાન, 43 ડિગ્રીને પાર પહોંચ્યો

Gujarat Heatwave Forecast: ગુજરાતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે અને પારો સતત ઉંચે જઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, ગુજરાતના મુખ્ય શહેરોમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેના કારણે લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.ગુજરાતના મુખ્ય શહેરોમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે,…

Read More

ગુજરાતમાં વધશે ગરમીનો પારો, આ જિલ્લામાં હિટવેવની કરાઇ આગાહી

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યમાં રવિવારના દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઉછાળો નોંધાયો છે, જેને લીધે લોકો ગરમીના તાપે તસ્તજમ થઈ ગયા છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું, જ્યાં પારો 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જ્યારે…

Read More
Gujarat Weather Update

Gujarat Weather Update: હોળી પર ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારે ગરમી, IMDની ખાસ ચેતવણી!

Gujarat Weather Update: માર્ચના પહેલા અઠવાડિયાથી ગુજરાતમાં તાપમાન વધવા લાગ્યું છે. થોડા દિવસોમાં જ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગે 11 માર્ચે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારથી, હવામાન વિભાગ રાજ્યમાં ગરમી અને ગરમીના મોજાની ચેતવણી જારી કરી રહ્યું છે. આ ભીષણ ગરમી વચ્ચે હવામાન…

Read More