
ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય તેના માટે કરાઇ માંગ
Use of Gujarati language – ગુજરાત હાઇકોર્ટમાં રૂટીન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને પણ અધિકૃત રીતે અમલી બનાવવા માટે ઘણા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન “મારો ન્યાય મારી ભાષામાં”ના મુદ્દે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ નિર્ણય લેવાયા. વિશ્વ માતૃભાષા દિવસે કાર્યક્રમો યોજવાની યોજના Use of…