Crime-Free Gujarat

Crime-Free Gujarat માટે અમિત શાહ એક્શનમાં, પોલીસને ડ્રગ્સના નાના વેપારીઓથી મોટા દાણચોરો સુધી પહોંચવા આદેશ

Crime-Free Gujaratના લક્ષ્યને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત સરકારને આગામી છ મહિનામાં ગુનાખોરી અને નશીલા પદાર્થોના નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરવા જણાવ્યું છે. દિવાળી પહેલાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યની કાયદો અને વ્યવસ્થા તથા આંતરિક સુરક્ષાની સ્થિતિ અંગે…

Read More
Dhandhuka Case Demolition

ધંધુકા હત્યા કેસમાં તંત્રનો એક્શન પ્લાન: ખાટકી વાડમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર, આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર

Dhandhuka Case Demolition: અમદાવાદ [Ahmedabad] જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ૨૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ વહેલી સવારથી જ ખાટકી વાડ [Khatki Wad] વિસ્તારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન [Demolition] હાથ ધરવામાં આવ્યું હતું. અસામાજિક તત્ત્વો અને આરોપીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા ગેરકાયદે…

Read More