Mule Accounts: જૂનાગઢમાં ‘મ્યુલ એકાઉન્ટ્સ’ના નેટવર્કનો પર્દાફાશ, 8 લોકો ઝડપાયા
Mule Accounts: રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં સાયબર ફ્રોડ અને આર્થિક ગુનાઓ સામે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે, જેના ભાગરૂપે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (Mule Accounts) ચલાવતા હોલ્ડર્સ હવે પોલીસની પકડમાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના ભાગરૂપે, જૂનાગઢ સાયબર પોલીસને એક મોટી સફળતા મળી છે, જ્યાં દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્કના સંબંધમાં આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે….

