Kutch Mega Demolition

કચ્છ મેગા ડિમોલિશન: જૂના કંડલામાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર

Kutch Mega Demolition : ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને જમીન હડપ કરનારા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા નિર્દેશો હેઠળ, પૂર્વ કચ્છના જૂના કંડલા વિસ્તારમાં એક વિશાળ ‘મેગા ડિમોલિશન’ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દ્વારા લાખો રૂપિયાની સરકારી જમીનને ભૂમાફિયાઓના કબ્જામાંથી…

Read More

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, જાણો તેમના વિશે

GS Malik DGP અમદાવાદ [Ahmedabad]: જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી.એસ. મલિક) ૧૯૯૩ બેચના ગુજરાત કેડરના અત્યંત બાહોશ અને અનુભવી ભારતીય પોલીસ સેવાના [Indian Police Service] અધિકારી છે. તેઓ હાલમાં પોલીસ મહાનિર્દેશક (DGP) ના પદ પર નિયુક્ત કરાયા છે અને ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના પોલીસ કમિશનર [Ahmedabad Police Commissioner] તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા છે. તેમની…

Read More
sonal rathod Suspended

અમદાવાદ: પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ

 sonal rathod Suspended : સત્તાના નશામાં ચૂર થઈને એક પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) વેપારીને [Divyang Trader] માર મારવાની ઘટનામાં આખરે પોલીસ વિભાગ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચાંગોદર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડને [PSI Sonal Rathod] યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ વેપારીને ફટકારવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  sonal rathod Suspended :…

Read More
Cyber Crime News

PSI બની 21 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો ભેજાબાજ ઝડપાયો

Cyber Crime News :  ગુજરાતમાં [Gujarat] સાયબર ક્રાઈમનો [Cyber Crime] એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેટ્રિમોનિયલ સાઇટ્સ [Matrimonial Sites] અને ડેટિંગ એપ્સ પર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર [Police Sub-Inspector] એટલે કે PSI તરીકે ઓળખ આપીને એક-બે નહીં પરંતુ 21 જેટલી મહિલાઓ સાથે છેતરપિંડી આચરનાર એક ભેજાબાજને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે [Ahmedabad Crime Branch] ઝડપી પાડ્યો છે….

Read More
NCRB Report

NCRB Report :ગુજરાત મહિલાઓ અને બાળકો માટે છે દેશમાં સૌથી સુરક્ષિત

NCRB Report :  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો [National Crime Records Bureau] એટલે કે NCRB દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા” [Crime in India] પુસ્તકના આધારે વર્ષ 2024 ના ગુનાહિત આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષે બનેલી કેટલીક ઘટનાઓને લઈને ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની [Law and Order] સ્થિતિ પર સવાલો ઉભા થયા હતા,…

Read More
Porbandar Minor Rape Case

પોરબંદરને હચમચાવતી ઘટના: પાડોશમાં રહેતા ૧૨ વર્ષના કિશોરે સાડા ચાર વર્ષની માસૂમ પર આચર્યું દુષ્કર્મ, પોલીસે પોક્સો હેઠળ નોંધી ફરિયાદ

Porbandar Minor Rape Case: પોરબંદર [Porbandar] શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી અત્યંત આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પાડોશમાં રહેતા એક ૧૨ વર્ષીય કિશોરે સાડા ચાર વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ [Rape] આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માસૂમ બાળકી જ્યારે પાડોશમાં રમવા ગઈ હતી, ત્યારે આરોપી કિશોરે આ…

Read More
Vadnagar Suicide And Murder Case

વડનગર ડબલ મર્ડર મિસ્ટ્રી: પત્ની-દીકરીની હત્યા કરી લાશ ઘરમાં દાટી, સ્યૂસાઇડ નોટમાં ધડાકો કરી પતિનો આપઘાત

Vadnagar Suicide And Murder Case: મહેસાણા [Mehsana] જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. કૌટુંબિક કલહ અને પોલીસના ડરથી ગિરીશ પરમાર [Girish Parmar] નામના યુવકે વડનગર સિવિલ હોસ્પિટલ [Vadnagar Civil Hospital] ના ચોથા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. જોકે, મરતા પહેલા ગિરીશે જે ખુલાસો કર્યો તેનાથી પોલીસ પણ હચમચી…

Read More
Caste Discrimination in Junagadh

જૂનાગઢના વિસાવદરમાં જ્ઞાતિવાદનો કલંક: રામજી મંદિરના જમણવારમાં દલિતોએ ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત, 5 સામે એટ્રોસિટી

Caste Discrimination in Junagadh: આઝાદીના અમૃતકાળમાં પણ સમાજમાંથી આભડછેટ અને જ્ઞાતિવાદના દૂષણો દૂર થયા નથી. જૂનાગઢ [Junagadh] જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી [Bhutadi] ગામે માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દલિત સમાજ [Dalit Community] સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ…

Read More
Gujarat Police Mobile Recovery Rate

ગુજરાત પોલીસની ડિજિટલ સ્ટ્રાઈક: ખોવાયેલા મોબાઈલ પરત મેળવવામાં દેશમાં ત્રીજા ક્રમે, જાણો કયા જિલ્લા રહ્યા અવ્વલ

Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસે [Gujarat Police] આધુનિક ટેકનોલોજીના સમન્વયથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ એક ગૌરવશાળી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ [Sanchar Saathi Portal] અને CEIR મોડ્યુલના શ્રેષ્ઠ અમલીકરણ દ્વારા ગુજરાત હવે ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ રિકવર કરવામાં દેશના મોટા રાજ્યોની યાદીમાં ત્રીજા સ્થાને બિરાજમાન થયું છે….

Read More
Ahmedabad Murder Mystery

અમદાવાદમાં 35 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રીનો ચોંકાવનારો ખુલાસો: વટવાના મકાનમાં દફનાવેલી લાશ શોધવા જેસીબી સાથે પહોંચી ક્રાઈમ બ્રાન્ચ

Ahmedabad Murder Mystery: અમદાવાદના વટવા [Vatva] વિસ્તારમાં આવેલા કુતુબ નગરમાંથી એક અતિ અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચની [Ahmedabad Crime Branch] ટીમ જેસીબી મશીન લઈને એક મકાનમાં દફનાવેલા મૃતદેહ અથવા કંકાલના અવશેષો શોધવા પહોંચી છે. જો અહીંથી અવશેષો મળી આવશે, તો અંદાજે 35 વર્ષ પહેલાં થયેલા એક ભયાનક હત્યાકાંડનો ભેદ ઉકેલાશે. આ સમગ્ર…

Read More