ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપ પર CIDની રેડ,3 વર્ષમાં પૈસા ડબલ કરીને 6 હજાર કરોડ ઉઘરાવ્યા!

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આકર્ષક વ્યાજ પર રોકાણ કરવાની લાલચ આપી રોકાણકારોને લૂંટતી વિવિધ ખાનગી ફાઈનાન્સિયલ ઓફિસો પર મંગળવારે CID ક્રાઈમની ટીમે એક સાથે દરોડા પાડયા. આ દરોડા થી બીઝેડ (BZ) ફાઈનાન્સિયલ સર્વિસના કૌભાંડનો પરદો ઉઠ્યો છે,.BZ ફાઈનાન્સિયલ સર્વિસના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટોની ચેઈન દ્વારા રોકાણકારોને 3 વર્ષમાં ફિક્સ ડિપોઝિટ (FD) ડબલ કરી આપવાનો…

Read More

પાટણ મેડિકલ વિદ્યાર્થી મોત કેસ મામલે રેગિંગ કરનાર 15 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, FIR નોંધાઈ

પાટણ મેડિકલ વિદ્યાર્થી મોત-   ગુજરાતના પાટણ જિલ્લામાંથી શરમજનક સમાચાર આવ્યા છે. અહીંની એક મેડિકલ કોલેજના 15 વરિષ્ઠ વિદ્યાર્થીઓના કથિત રૂપે 18 વર્ષના વિદ્યાર્થી સાથે રેગિંગના કારણે થયેલા મોતથી ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 15 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે. માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 18 વર્ષના વિદ્યાર્થીનું કથિત રીતે…

Read More

સુરતની રેવ પાર્ટી પર CIDની રેડ, ડ્રગ્સ,ગાંજા સહિત દારૂની મહેફિલ માણતા 14 લોકોની ધરપકડ

સુરતના મગદલા ગામના એક નિવાસમાં CID ક્રાઈમ દ્વારા રેડ પાડવામાં આવી, જે બાતમીના આધારે કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ડ્રગ્સ, ગાંજાે અને દારૂની મહેફિલ માણતા લોકોને પકડી પાડ્યા હતા સીઆઈડીના અધિકારીઓએ થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનને અટકાયત કરી હતી, જેમાં કેટલાક એન્જિનિયર અને જમીન દલાલ હતા, અને યુવતીઓ સિક્કિમ અને નેપાળની…

Read More

આ લેડી સિંઘમ IPSની દેખરેખ હેઠળ છે લોરેન્સ બિશ્નોઇ, તમામ હરકત પર મોનેટરરિંગ!

IPS _ મહારાષ્ટ્રના મુંબઈના બાંદ્રામાં દશેરાના દિવસે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. હવે બાબા સિદ્દીકીના મૃત્યુના થોડા સમય બાદ મુંબઈ કંટ્રોલ રૂમને લોરેન્ઝ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એપ્રિલ મહિનામાં બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરે પણ ફાયરિંગ કરવામાં…

Read More

ગુજરાતના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના અંકલેશ્વર શહેરમાં રવિવારે એક ખાસ સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5,000 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જે દરમિયાન 518 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. બજાર કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે. નોંધનીય છે કેઅંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો…

Read More
ACB

ખેડાના LIB શાખાના ASIને પાંચ લાખની લાંચ લેતા ACBએ રંગેહાથે ઝડપ્યા

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ના પોલીસકર્મીઓએ ગુરુવારે ખેડામાં એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરને પાસપોર્ટ મંજૂરી માટે રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા. ACB અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી ASI ભરતગીરી ગોસ્વામી 1996માં પોલીસ ફોર્સમાં જોડાયો હતો અને છેલ્લા 20 વર્ષથી લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરો (LIB)માં ફરજ બજાવે છે. ગોસ્વામીએ રૂ. 5 લાખની લાંચની માંગણી કર્યા બાદ આ કેસમાં…

Read More