સુરેન્દ્રનગર ગેંગરેપ: શુદ્ધિકરણના નામે પતિએ જ પત્નીનું દુષ્કર્મ કરાવ્યું

Surendranagar Gangrape  સુરેન્દ્રનગરમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાની મજાક ઉડાવતી એક અત્યંત ગંભીર અને કંપાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મહિલા પર અત્યાચાર ગુજારતો એક બીભત્સ વીડિયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે ગહન તપાસ બાદ મહિલા સાથે ગેંગરેપના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે મહિલાઓ સહિત કુલ ૯ આરોપીઓને ઝડપી…

Read More
Surat Cyber Fraud

સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે નકલી ‘Axis.apk’ એપ દ્વારા 1.10 કરોડની છેતરપિંડી 3 આરોપીઓ ઝડપાયા

Surat Cyber Fraud  સુરત [Surat] માં શેર માર્કેટ [Stock Market] માં રોકાણ કરી ઊંચા વળતર [High Returns] ની લાલચ આપીને એક વ્યક્તિ પાસેથી રૂ. 1.10 કરોડથી વધુની રકમ પડાવી લેવાના મોટા સાયબર ફ્રોડ [Cyber Fraud] નો સુરત સાયબર ક્રાઈમ સેલે [Surat Cyber Crime Cell] પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને શેરબજારમાં ટ્રેડિંગ…

Read More
Gujarat Security Threat

રાજકોટ કોર્ટ, મહાત્મા મંદિર અને રિફાઇનરીઓને ડ્રોન તથા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Gujarat Security Threat રાજ્યમાં સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ગાંધીનગરનું મહાત્મા મંદિર તેમજ વાડીનારથી ન્યારા રિફાઇનરી અને સિક્કાથી જામનગર સુધીના મહત્વપૂર્ણ પોર્ટ અને રિફાઇનરી સંકુલોને ડ્રોન તથા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ થઈ ગઈ છે. આ ઘટના બાદ સંવેદનશીલ સ્થળો પર…

Read More

ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા 2026: 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા, જાણો સમયપત્રક

Gujarat Police Recruitment ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) ની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 23મી ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં 25 હજાર જેટલા ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કર્યા છે. Gujarat Police Recruitment…

Read More

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસની ચેતવણી, ‘ આ બારકોડ નંબર 8901522000665 વાળી દારૂની બોટલ ન પીતા!

 Bhavnagar Hooch Tragedy ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લોકોને ગંભીર અસર થતાં તેઓ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા નાગરિકો માટે તાકીદની ચેતવણી જારી કરવામાં આવી છે કે કોઈ પણ નાગરિકે બારકોડ નંબર ‘8901522000665’ વાળી બોટલનો દારૂ પીવો નહીં.  Bhavnagar Hooch Tragedy…

Read More

 પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ,ગુજરાતમાં વેરિફિકેશન પ્રક્રિયા બની સરળ

ગુજરાતમાં પાસપોર્ટ [Passport] માટે અરજી કરનારા નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનના [Police Station] ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે [Gyanendra Singh Malik] તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે કડક…

Read More

દ્વારકામાં નકલી ઓફિસરનો કારસો: VIP દર્શનના નામે ભક્તોને ઠગનાર શખ્સ ઝડપાયો

Fake Officer Arrested Dwarka : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકા પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે પોતાની ઓળખ નકલી ઓફિસર તરીકે આપીને ભક્તો પાસેથી VIP દર્શન કરાવવાના બહાને નાણાં પડાવતો હતો. આ ઘટનાએ યાત્રાધામની સુરક્ષા અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા…

Read More
Gujarat ATS Action

પાટણના સિદ્ધપુરમાં ગુજરાત ATSનો સપાટો: રથયાત્રા પૂર્વે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 5 શંકાસ્પદો ઝડપાયા

Gujarat ATS Action :અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાના આયોજન પૂર્વે ગુજરાત ATS (Anti-Terrorist Squad) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) માં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે ATS ની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓ બદલ 5 વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમના તાર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. Gujarat ATS…

Read More

અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 30 હજાર પોલીસ અને 65 ડ્રોનથી રહેશે બાજ નજર

Ahmedabad Rath Yatra Security અમદાવાદની જગવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની આ ભવ્ય યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં અત્યાર સુધીનું સૌથી મોટું સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. Ahmedabad Rath Yatra Security :…

Read More
Gujarat ATS arrests JeM terror

ગુજરાત ATS ની મોટી સફળતા: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા

Gujarat ATS arrests JeM terror અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પ્રસંગ પૂર્વે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવધ છે, ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા આઠ જેટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી…

Read More