વડોદરાના શિનોરમાં 1600 મેગાવોટનું Thermal Power Project બનશે, ત્રણ ગામોની 425 હેક્ટર જમીન સંપાદિત થશે
Shinor Thermal Power Project ને આગળ વધારવા માટે ગુજરાત સરકારે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં નર્મદા નદીના કાંઠે કોલસા આધારિત 1600 મેગાવોટ ક્ષમતાનું થર્મલ પાવર સ્ટેશન સ્થાપવાની યોજના છે. આ માટે સુરાશામળ, મિંઢોળ અને માંજરોલ ગામોની આશરે 425 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. રાજ્ય સરકારે જમીનના સર્વે નંબરો અંગે કલમ…

