ગુજરાત ભાડા વિધેયક વિરોધ

વકીલોનું મહાઆંદોલન: ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યની તમામ અદાલતોમાં કામકાજ રહેશે ઠપ્પ

ગુજરાત ભાડા વિધેયક વિરોધ  રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક-2026 સામે સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. સ્થાનિક સ્તરે શરૂ થયેલો વિરોધ હવે રાજ્યવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયો છે. અમદાવાદ સહિત રાજ્યભરની નીચલી અદાલતોના વકીલ મંડળો બાદ હવે ‘બાર કાઉન્સિલ ઓફ ગુજરાત’ પણ આ લડતમાં મેદાનમાં આવી ગયું છે. બાર કાઉન્સિલે…

Read More

ગુજરાત ભાડા વિધેયક 2026 રજૂ: લેખિત કરાર અને ડિજિટલ નોંધણી વગર મિલકત ભાડે નહીં આપી શકાય

Gujarat Rent Bill 2026 ગુજરાત સરકારે રાજ્યમાં મિલકત ભાડે આપવાની પ્રક્રિયાનું નિયમન કરવા, મકાનમાલિકો અને ભાડૂઆતોના હિતોનું રક્ષણ કરવા તેમજ વિવાદોના ઝડપી નિકાલ માટે મહત્ત્વપૂર્ણ ‘ગુજરાત ભાડા વિધેયક 2026’ રજૂ કર્યું છે. આ નવા કાયદા હેઠળ હવેથી કોઈપણ મિલકત લેખિત કરાર વિના ભાડે આપી શકાશે નહીં. ૧૧ મહિના કે તેથી વધુ સમયના કરારનું વિધિવત રજિસ્ટ્રેશન…

Read More