ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સ ની કેપ્ટન્સી છોડી, જાણો કારણ

​Pant Resigns: ઇન્ડિયન પ્રીમિયર લીગ [Indian Premier League] એટલે કે IPL 2026 ની આ સીઝનમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ [Lucknow Super Giants] એટલે કે LSG ના કેપ્ટન અને સુપરસ્ટાર વિકેટકીપર-બેટર ઋષભ પંતે [Rishabh Pant] અચાનક જ ટીમની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો છે. આ મેગા સીઝનમાં 27…

Read More