
તત્કાલિન CM મોદીની રેલીમાં બ્લાસ્ટ કરનાર આરોપીઓની ફાંસીની સજા 30 વર્ષની કેદમાં ફેરવાઇ
રેલીમાં બ્લાસ્ટ: 2013માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી દરમિયાન પટનાના ગાંધી મેદાનમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. ત્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. હવે આ મામલે પટના હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે બુધવારે આ ઘટનામાં ચાર આરોપીઓની ફાંસીની સજાને બદલીને 30 વર્ષની કેદ કરી હતી. જસ્ટિસ આશુતોષ…