Gujarat University VC

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈની નિમણૂક, પાંચ વર્ષ સંભાળશે જવાબદારી

Gujarat University VC તરીકે સુરતની સર પી.ટી. જાહેર કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ ડૉ. પૃથુલ રમેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શનિવારે જાહેરનામું બહાર પાડીને આ જાહેરાત કરી હતી. ડૉ. દેસાઈનો કાર્યકાળ તેઓ કુલપતિ તરીકેનો પદભાર સંભાળે તે દિવસથી શરૂ થશે અને પાંચ વર્ષનો રહેશે. જોકે, 65 વર્ષની ઉંમર પૂર્ણ થાય તો…

Read More