E-Detection Portal Gujarat : ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો માટે કડક કાર્યવાહી: હવે ટોલ પ્લાઝા પરથી સીધો મેમો થશે જનરેટ

E-Detection Portal Gujarat: ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો માટે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. હવે રાજ્યભરના તમામ ટોલ પ્લાઝા પર નવી ટેકનોલોજી હેઠળ ‘ઈ-ડિટેક્શન પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ટોલ પરથી પસાર થતા દરેક વાહનનો ડેટા સ્કેન કરશે અને જો કોઈ દસ્તાવેજ સમયમર્યાદા પામેલો હશે, તો મેમો તરત જનરેટ થશે. નિયમોના ઉલ્લંઘન પર…

Read More

police station : ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં મળી રહેશે આ ચાર મહત્વની સેવા,જાણો

 police station – ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ તરીકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એ એવું સ્થળ હશે, જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા બધા બાળકો,મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને…

Read More
Borwell rescue

Borwell rescue : 32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી, 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી રહી

Borwell rescue : ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યે એક 540 ફૂટ ઊંડા બોરવેલમાં એક યુવતી પડી ગઈ. બચાવ કામગીરી માટે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસવડા, ભુજ વહીવટી તંત્ર, ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ, અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 32 કલાકના ખડક પરિશ્રમ બાદ, તંત્ર સફળતાપૂર્વક યુવતીને બોરવેલમાંથી બહાર કાઢી શક્યું. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં…

Read More
Bhupendra Singh Zala Remand

Bhupendra Singh Zala Remand : ઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, તપાસમાં નવા ખુલાસાની શક્યતા

Bhupendra Singh Zala Remand : BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. CID ક્રાઈમની ટીમે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જ્યાં બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડને…

Read More

ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપ પર CIDની રેડ,3 વર્ષમાં પૈસા ડબલ કરીને 6 હજાર કરોડ ઉઘરાવ્યા!

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આકર્ષક વ્યાજ પર રોકાણ કરવાની લાલચ આપી રોકાણકારોને લૂંટતી વિવિધ ખાનગી ફાઈનાન્સિયલ ઓફિસો પર મંગળવારે CID ક્રાઈમની ટીમે એક સાથે દરોડા પાડયા. આ દરોડા થી બીઝેડ (BZ) ફાઈનાન્સિયલ સર્વિસના કૌભાંડનો પરદો ઉઠ્યો છે,.BZ ફાઈનાન્સિયલ સર્વિસના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટોની ચેઈન દ્વારા રોકાણકારોને 3 વર્ષમાં ફિક્સ ડિપોઝિટ (FD) ડબલ કરી આપવાનો…

Read More