
Gaza Ceasefire Deal : હમાસ પહેલા આ 3 મહિલા બંધકને કરશે મુક્ત? જાણો
Gaza Ceasefire Deal : આજે, 19 જાન્યુઆરીએ, હમાસે ત્રણ મહિલા બંધકોના નામ જાહેર કર્યા જેમને તે કરાર હેઠળ પ્રથમ મુક્ત કરશે. ગાઝા યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કા હેઠળ, હમાસ 33 બંધકોને મુક્ત કરશે, જેના બદલામાં ઇઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને જેલમાંથી મુક્ત કરશે. અહેવાલ મુજબ, હમાસની સશસ્ત્ર પાંખ, કાસમ બ્રિગેડ્સના પ્રવક્તા અબુ ઓબેદાએ કહ્યું “કેદીઓના વિનિમય કરાર…