હરિયાણામાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી?આ રહ્યા હારવાના કારણ!

હરિયાણા  માં સરકાર વિરુદ્ધ કથિત વાતાવરણ હોવા છતાં, કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો અને પાર્ટી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી. હરિયાણામાં કોંગ્રેસ કેમ હારી? તેની ઘણી આડઅસરો અને કારણો પ્રકાશમાં આવવા લાગ્યા છે. રાજ્યમાં જૂથવાદ પણ હારનું મુખ્ય કારણ હતું. આવો જાણીએ કોંગ્રેસની હારના મોટા કારણો. હરિયાણામાં, એક સમુદાય એટલે કે જાટ વિરુદ્ધ 35 અન્ય…

Read More
હરિયાણા

હરિયાણામાં કોંગ્રેસની વચનોની લહાણી, 7 ગેરંટી સહિતની કરી આ મોટી જાહેરાત

આજે કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે જનતાને શ્રેણીબદ્ધ વચનો આપ્યા હતા. પક્ષે લઘુત્તમ ટેકાના ભાવ અને જાતિ સર્વેક્ષણની કાયદાકીય ગેરંટી સહિત સાત ગેરંટીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં AICC મુખ્યાલય ખાતે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોના ભાગ રૂપે પાર્ટી ગેરંટી બહાર પાડી. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર…

Read More

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી, કૈથલથી રણદીપ સુરજેવાલાના પુત્રને ટિકિટ

હરિયાણા વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આજે પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે આ યાદીમાં કોંગ્રેસે 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં એક નામ કૈથલના રણદીપ સુરજેવાલાના પુત્રનું છે. કોંગ્રેસે આ યાદીમાં રણદીપ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાને કૈથલથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી: આ યાદીમાં બે મોટા નેતાઓના પુત્રોને ટિકિટ…

Read More

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 9 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ નવ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીએ રાજ્યની કુલ 90 માંથી 40 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે ઉચાનાથી ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બિજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. બિજેન્દ્ર સિંહ ભાજપના સાંસદ હતા, પરંતુ લોકસભા ચૂંટણી…

Read More