અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ભાજપ દ્વારા સફાઈકર્મીઓનું સન્માન, હર્ષ સંઘવીના હસ્તે સ્વેટર વિતરણ

વિક્રમ સંવત ૨૦૮૨ના મંગલમય પ્રારંભ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસના શુભ સંયોગ નિમિત્તે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા દિવસભર વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં વિશેષરૂપે સફાઈ કર્મચારીઓનું સન્માન અને ભોજન સમારંભ યોજાયો હતો. ગાંધીનગરના ટાગોર હોલ ખાતે આયોજિત આ વિશેષ ‘સેવા પર્વ’માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા….

Read More
Gujarat Cabinet Expansion:

ગુજરાતમાં 9 કેબિનેટ અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓની શપથવિધિ પૂર્ણ

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 26 સભ્યોને સ્થાન મળ્યું છે. આ વિસ્તરણમાં 9 મંત્રીઓ કેબિનેટ કક્ષાના, 3 મંત્રીઓ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાવાળા અને 13 મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. Gujarat Cabinet Expansion: આ નવા મંત્રીમંડળમાં સૌથી…

Read More
પોલીસ

ગુજરાત સરકારે પોલીસની બદલીને લઇને લીધો મહત્વનો નિર્ણય,જાણો તમામ વિગત

 ગુજરાત સરકારે  પોલીસ વિભાગની બદલીને લઇને ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ જગ્યા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે,  પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો…

Read More
REAL HERO

અમદાવાદ રોટરી કલબે જિંદગી બચાવનાર ASI આસીફ શેખને એનાયત કર્યો REAL HEROનો એવોર્ડ

REAL HERO :  રોટરી ક્લબ ઓફ અમદાવાદ કે જે સમાજના સામન્ય વર્ગ ના લોકોને મદદરૂપ બનવાના આશયથી અવિરત સેવાકિય કાર્ય કરે છે. સમાજમાં સેવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. અમદાવાદમાં 2023-24ના એવોર્ડ સમારોહનો એક ભવ્ય કાર્યક્રમ પ્લેનેટ લેન્ડમાર્ક હોટલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોટરી કલબ તરફથી વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહેમદાવાદના મૂળ વતની અને…

Read More