Europe Heatwave Death Toll

યુરોપમાં હીટવેવનો કહેર: ફ્રાન્સમાં 1 હજારથી વધુ લોકોના મોત, તાપમાનના તમામ રેકોર્ડ તૂટ્યા

Europe Heatwave Death Toll સમગ્ર યુરોપ હાલમાં ભીષણ ગરમી અને હીટવેવની ગંભીર અસરમાં છે. રેકોર્ડબ્રેક ગરમી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. માત્ર ફ્રાન્સમાં છેલ્લા ૧૦ દિવસમાં જ ગરમીને કારણે ૧,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. યુરોપના જે દેશો સામાન્ય રીતે ઠંડા માનવામાં આવતા હતા, ત્યાં પણ પારો ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી…

Read More