Dhrol Latipar Road Accident

Dhrol Latipar Road Accident: જામનગરના ધ્રોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

Dhrol Latipar Road Accident : ગુજરાતના જામનગર જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયકંપાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, જામનગરના ધ્રોલ-લતીપર રોડ પર બે ઝડપી મોટરકાર વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આ દુર્ઘટનામાં ૩ લોકોના કરૂણ મોત નિપજ્યા…

Read More