ગુજરાત પોલીસમાં બમ્પર ભરતી: 500 ડ્રાઈવર કોન્સ્ટેબલની નવી જગ્યાઓને સરકારની મંજૂરી

ગુજરાતમાં પોલીસ વિભાગની કામગીરી સુચારું અને ઝડપી બનાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગ માટે ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ) વર્ગ-3ની કુલ 500 જગ્યાઓને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી…

Read More
Online RTI Portal Gujarat

ગુજરાતની 7 મહાનગરપાલિકાઓ અને 160 નગરપાલિકાઓ ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ સાથે જોડાઈ

Online RTI Portal Gujarat : માહિતી અધિકાર કાયદો (RTI) લાગુ થયાના અનેક વર્ષો બાદ ગુજરાત સરકારે પારદર્શિતા અને નાગરિક સુવિધાની દિશામાં એક મોટું વહીવટી પગલું ભર્યું છે. રાજ્યની 7 મહાનગરપાલિકાઓ [Municipal Corporations] અને 160 નગરપાલિકાઓને [Municipalities] સત્તાવાર રીતે ગુજરાત સરકારના ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ [Online RTI Portal] સાથે જોડી દેવામાં આવી છે. આ મહત્વના નિર્ણયને કારણે…

Read More
Porbandar Liquor Shop Permission

ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં પ્રથમવાર ખુલશે દારૂની દુકાન: પર્યટનને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Porbandar Liquor Shop Permission: ગુજરાતમાં મહારાષ્ટ્રથી અલગ થયા બાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના [Mahatma Gandhi] આદર્શોને માન આપીને દારૂબંધીનો કાયદો [Liquor Prohibition Act] અમલમાં છે. જોકે, હાલમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ છે ત્યારે પોરબંદરમાં [Porbandar] દારૂના વેચાણને મળેલી મંજૂરીએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. રાજ્યના ગૃહ વિભાગે [Home Department] પોરબંદરની લોર્ડ્સ હોટલની [Lords Hotel] બે…

Read More