
ધારીના મદરેસાના મૌલવીનું પાકિસ્તાની કનેક્શન? ATS કરી રહી છે પુછપરછ
ધારી મદરેસાના મૌલવી- અમરેલીના ધારી (Dhari Madrasa) તાલુકાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસામાં રહેલા મૌલવીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકાને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. ગુજરાત ATS અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને મૌલવીને અમદાવાદ સ્થિત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ઓફિસે લાવવામાં આવ્યો છે જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલો…