India Smartphone Market

India Smartphone Marketમાં એક દાયકાનો સૌથી મોટો ઘટાડો, Samsung ફરી નંબર-1; Appleના શિપમેન્ટમાં 25%નો ઘટાડો

India Smartphone Market માટે સપ્ટેમ્બર ત્રિમાસિક નિરાશાજનક રહ્યું છે. IDCના અહેવાલ મુજબ, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સ્માર્ટફોનના શિપમેન્ટમાં ગયા વર્ષની સરખામણીમાં 23.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળામાં કુલ 3.68 કરોડ યુનિટ સ્માર્ટફોન મોકલવામાં આવ્યા હતા. IDCએ આ તહેવારી ત્રિમાસિકને છેલ્લા એક દાયકાનું સૌથી ખરાબ ત્રિમાસિક ગણાવ્યું છે. આ દરમિયાન એપલના આઇફોનના શિપમેન્ટમાં પણ 25…

Read More