India Foodgrain Production

India Foodgrain Production: દેશમાં અનાજનું રેકોર્ડ ઉત્પાદન, એક વર્ષમાં 208.06 લાખ ટનનો વધારો

India Foodgrain Productionમાં ભારતે નવો વિક્રમ નોંધાવ્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે પાક વર્ષ 2025-26ના અંતિમ અંદાજ જાહેર કરતાં જણાવ્યું છે કે દેશમાં કુલ 3785.38 લાખ ટન અનાજનું ઉત્પાદન થયું છે. અગાઉના વર્ષ કરતાં આ વખતે ઉત્પાદન 208.06 લાખ ટન વધ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે આ આંકડા જાહેર કર્યા…

Read More