Assam Accident

Assam Accident: કાઝીરંગામાં ટ્રક-ટ્રાવેલરની ટક્કર, 23નાં મોત; વિદ્યાર્થીઓ પણ ભોગ બન્યા

Assam Accident અસમના કાઝીરંગા વિસ્તારમાં શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ગોલાઘાટ જિલ્લાના રોંગાજાન નજીક ટ્રક અને મુસાફરો ભરેલી ટ્રાવેલર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 23 થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રાવેલરમાં સવાર મોટાભાગના મુસાફરો વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે. અકસાન્ટ એટલો ભયાનક હતો કે ટ્રાવેલરનો આગળનો…

Read More
ખાનગી બસોના પ્રવેશ

શાળાઓમાં બળાત્કાર વિરોધી કાયદો ભણાવવો જોઇએ! સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

બળાત્કાર વિરોધી કાયદો:  શાળાના બાળકોને બળાત્કાર વિરુદ્ધ બનેલા દેશના અને રાજ્યોના કાયદાઓ વિશે શીખવવું જોઈએ અને તેને અભ્યાસક્રમનો ભાગ બનાવવો જોઈએ. આ પ્રકારની માંગણી કરતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે નોટિસ જારી કરી હતી. પીઆઈએલમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે નિર્ભયા કાયદો છે,…

Read More