
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હિંદુઓ નિશાના પર, મંદિરો, ઘરો અને દુકાનો પર હુમલા સાથે લૂંટફાટ
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ માં હાલમાં હિંસાની આગ ભભૂકી રહી છે. 5 ઓગસ્ટે દેશમાં હિંસાની ચિનગારી એટલી પ્રબળ બની હતી કે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું. દેશમાં છેલ્લા મહિનાથી ચાલી રહેલા અનામતના વિરોધને કારણે સોમવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પરંતુ લોકો કર્ફ્યુ તોડીને રસ્તાઓ પર આવી ગયા હતા.બાંગ્લાદેશમાં બળવા પછી હિંદુ…