Ahmedabad Bridge Monitoring System: અમદાવાદના 14 બ્રિજ પર રૂ. 50 કરોડના ખર્ચે લાગશે સ્માર્ટ સેન્સર
Ahmedabad Bridge Monitoring System અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરના જૂના બ્રિજની સુરક્ષા તપાસવા નવી ટેકનોલોજી અપનાવવાની તૈયારી કરી રહ્યું છે. સુભાષ બ્રિજમાં તિરાડો પડવાની ઘટના બાદ બ્રિજની જાળવણી અને સુરક્ષા અંગે ઊભા થયેલા સવાલો વચ્ચે આશરે રૂ. 50 કરોડના ખર્ચે 14 જેટલા બ્રિજ પર સેન્સર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં બ્રિજની સ્થિતિ જાણવા…

