
International Women Day: ગુજરાતમાં ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાનું થશે ભવ્ય લોન્ચિંગ: જાણો સંપૂર્ણ વિગતો અને લાભ
International Women Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાત લેશે, જેમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે, ગુજરાતના 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹450 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે. લખપતિ દીદી યોજના અને સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર…