Share Market Crash Today:

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને તણાવને પગલે ભારતીય શેરબજારમાં ભૂકંપ, રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા

Share Market Crash Today : મુંબઈ: ભારતીય શેરબજારમાં બુધવારે કાળો દિવસ સાબિત થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળા વચ્ચે બપોર બાદ બજારમાં એવી જોરદાર વેચવાલી જોવા મળી કે દલાલ સ્ટ્રીટ લાલઘૂમ થઈ ગઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તીખા નિવેદને વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આ કડાકાને કારણે…

Read More
Reliance Jio IPO Update

રિલાયન્સ જિયો IPO: મુકેશ અંબાણીએ આપ્યા સંકેત, મે 2026 માં દેશનો સૌથી મોટો આઈપીઓ ધડાકો થવાની શક્યતા

Reliance Jio IPO Update: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના [Reliance Industries] ચેરમેન મુકેશ અંબાણીએ [Mukesh Ambani] જિયો પ્લેટફોર્મ્સના [Jio Platforms] બહુપ્રતિક્ષિત આઈપીઓ [IPO] ને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો સંકેત આપ્યો છે. કંપનીના અર્નિંગ રિપોર્ટ દરમિયાન અંબાણીએ આ લિસ્ટિંગને ‘ઐતિહાસિક સીમાચિહ્ન’ ગણાવતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. બજારના નિષ્ણાતોનું માનું છે કે રિલાયન્સ આગામી મે 2026 ની શરૂઆતમાં…

Read More
AI હબ

સુંદર પિચાઈનું ભારતને મોટી ગિફ્ટ: વિશાખાપટ્ટનમમાં સ્થપાશે દેશનું પહેલું AI હબ

AI હબ : ગૂગલના CEO સુંદર પિચાઈ હાલમાં ભારતની મુલાકાતે છે અને તેમણે દેશના ટેકનોલોજી ક્ષેત્રે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ગૂગલ અને ડીપમાઈન્ડના CEO ડેમિસ હસાબીસે જણાવ્યું છે કે કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં આશરે $15 બિલિયન (અંદાજે ₹1.25 લાખ કરોડ) નું જંગી રોકાણ કરશે. આ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના…

Read More