Yusuf Pathan Plot Row: યુસુફ પઠાણને પ્લોટ ફાળવણીના નિર્ણયના સમર્થનમાં પરિમલ નાથવાણી, વિરોધીઓને કરી અપીલ
Yusuf Pathan Plot Row વચ્ચે વડોદરામાં ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના નિર્ણયનો રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણીએ બચાવ કર્યો છે. 20 નવેમ્બર, 2026ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નાથવાણીએ આ મુદ્દે વિરોધ કરી રહેલા લોકોને અપીલ કરી કે રમતને રાજકારણથી ઉપર રાખવામાં આવે અને ક્રિકેટમાં દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓને સન્માન આપવામાં…

