ઠાસરાના સૈયદ શાહનવાઝ આસીફઅલી મિસબાહી મૌલાના બન્યા, વતન પરત ફરતાં ટ્રસ્ટીઓએ ફૂલહારથી કર્યું સ્વાગત
ખેડા જિલ્લાના ઠાસરા શહેર માટે ગૌરવની વાત સામે આવી છે. શહેરના સૈયદ સમાજના યુવાન સૈયદ શાહનવાઝ આસીફઅલી મિસબાહીએ ઉત્તર પ્રદેશના મુબારકપુર સ્થિત મદ્રેસામાં ઇસ્લામી શિક્ષણ પ્રાપ્ત કરી મૌલાના તરીકેની ઓળખ મેળવી છે. તેઓ અભ્યાસ પૂર્ણ કરીને આજે પોતાના વતન ઠાસરા પરત ફર્યા હતા. શાહનવાઝ આસીફઅલી વતન પરત ફરતાં સ્વાગત કરાયું મૌલાના સૈયદ શાહનવાઝ આસીફઅલી મિસબાહી…

