ઇઝરાયેલી સેનાએ ગાઝાના કેમ્પ પર કર્યો ભીષણ હુમલો, 19 લોકોના મોત

ઇઝરાયેલી સેના :ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તે એક શિબિર પર ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. નાગરિક સંરક્ષણ, જે હમાસ સંચાલિત સરકાર હેઠળ કાર્યરત છે, અગાઉ જણાવ્યું હતું કે મંગળવારે સવારે થયેલા હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા. જો કે, ઈઝરાયેલી સેનાએ…

Read More
Hezbollah Israel Tension

ઈઝરાયેલમાં હિઝબોલ્લાહના હુમલાથી એલર્ટ, ફલાઈટ કેન્સલ, બીચ બંધ અને ઈમરજન્સી મીટિંગ

Hezbollah Israel Tension   રવિવારની સવાર ઈઝરાયેલ માટે ભયાનક દ્રશ્ય લઈને આવી. આજે, એલાર્મને બદલે ઇઝરાયેલીઓ સાયરન્સના અવાજ અને  રોકેટના વિસ્ફોટોથી જાગી ગયા  હતા. લાંબા સમયથી ચાલતી ધમકીઓ પછી, હિઝબુલ્લાહે જાહેરાત કરી કે તેણે તેના કમાન્ડર ફવાદ શુક્રની હત્યાનો બદલો લેવાનું શરૂ કર્યું છે. હિઝબુલ્લાહે હુમલાના પ્રથમ તબક્કામાં 300 થી વધુ રોકેટ છોડ્યા હતા. આ હુમલા…

Read More

ગાઝામાં ઓપરેશન દરમિયાન ઈઝરાયેલી સેનાને મળ્યા છ બંધકોના મૃતદેહ

ઈઝરાયેલી સેના એ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા છ લોકોના મૃતદેહ ગત રાત્રે બહાર કાઢ્યા હતા. સેનાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકોએ ગઈકાલે રાત્રે દક્ષિણ ગાઝામાં એક ઓપરેશન દરમિયાન મૃતદેહો મેળવ્યા હતા. ઈઝરાયેલી સેના ના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ યાગેવ બુશતાબ, એલેક્ઝાન્ડર ડેન્કિગ, અબ્રાહમ…

Read More

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ કારણથી લાગ્યો હત્યાનો ડર! જાણો

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમની હત્યાનો ભય વ્યક્ત કર્યો છે. અનવર સાદતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તેની પણ હત્યા થઈ શકે છે. સાઉદી પ્રિન્સ કહે છે કે તેઓ ઇઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનું સમર્થન કરે છે. આ કારણોસર તેની હત્યા થઈ શકે છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કથિત રીતે અમેરિકી સાંસદોને…

Read More
ગાઝા

ગાઝામાં સ્કૂલ પર ઇઝરાયેલી સેનાએ એરસ્ટ્રાઇક કરતા 100થી વધુના મોત

છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ઈઝરાયેલનો ચાલી રહેલો વિનાશ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરના હુમલામાં, ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરની એક શાળા પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલો અલ-તાબીન સ્કૂલ પર કરવામાં આવ્યો હતો….

Read More
મોસાદ

ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ આ રીતે કરે છે કામ,જાણો

મોસાદને અન્ય ગુપ્તચર એજન્સીઓથી શું અલગ બનાવે છે? આ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા એવી રીતે કામ કરે છે કે ડાબા હાથને ખબર જ ન પડે કે જમણો હાથ શું કરી રહ્યો છે. મોસાદ દેશની બહાર જબરદસ્ત રીતે અપ્રગટ કામગીરી અને હત્યાઓ કરે છે. છેવટે, આ ગુપ્તચર એજન્સી કેવી રીતે કામ કરે છે? મોસાદ અન્ય દેશોમાં ઘુસણખોરી…

Read More
Israel

ઇઝરાયેલે હમાસના ટોપ લીડરની હત્યા બાદ આપ્યું આ મોટું નિવેદન,જાણો શું કહ્યું….

Israel :   ઈઝરાયેલે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી છે. હાનિયાને મારવા માટે ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન પસંદ કર્યું અને વહેલી સવારે હાનિયાને મારી નાખ્યો. તેના એક દિવસ પહેલા જ હમાસ ચીફ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ વખતે જોવા મળ્યો હતો અને બીજા જ દિવસે સવારે ઈઝરાયેલે હાનિયાને મારી નાખ્યો હતો. હાનિયાના ખતમ…

Read More