Gujarat Tribal Outreach: 2027ની ચૂંટણી પહેલાં આદિવાસી પટ્ટા પર BJPનું ફોકસ, રૂ. 2,300 કરોડનું પેકેજ
Gujarat Tribal Outreach હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા 55 વિધાનસભા વિસ્તારોમાં પોતાનો સંપર્ક અને વિકાસલક્ષી કાર્યક્રમો વધારવાની તૈયારી કરી રહી છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આ વિસ્તારોમાં પક્ષનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 14 નવેમ્બરે અંબાજીની મુલાકાત વહીવટી કારણોસર રદ થઈ હોવા છતાં આદિવાસી સંપર્ક અભિયાન…

