રાજકોટના જેતપુરમાં છેડતી કરનાર રોમિયોની શાન ઠેકાણે લાવી પોલીસ: ભરી બજારે કાઢ્યું સરઘસ
Rajkot Jetpur Crime: રાજકોટ [Rajkot] જિલ્લાના જેતપુરમાં મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસે લાલ આંખ કરી છે. સગીરાની છેડતી કરનાર એક શખ્સની ધરપકડ કરી પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે. જેતપુર સિટી પોલીસે [Jetpur City Police] આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી અસામાજિક તત્વોમાં ફફડાટ મચાવી દીધો છે. રોમિયોનું જાહેરમાં સરઘસ અને પોક્સો હેઠળ કાર્યવાહી (Rajkot Jetpur Crime) જેતપુરમાં…

