Mega demolition in Juhapura: સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે નવા બ્રિજ આ મહિનાથી થશે શરૂ, હાલ જુહાપુરામાં મેગા ડિમોલેશન!

Mega demolition in Juhapura:  સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂથવાની સંભાવના છે.  આ કામના ભાગરૂપે, નારોલ-સરખેજ વિસ્તારમાં જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અહીંના કેટલાક દુકાનદારો અને રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે દુકાનો અને મકાનો તોડી રહ્યા છે. સર્વિસ રોડ પહોળા કરવા માટે અને…

Read More

જીલાન ગોલ્ડ ઘરેણા ખરીદવાનું વિશ્વસનીય સ્થળ, હવે સરળ હપ્તે પણ મળશે આભૂષણો

જુહાપુરા- સરખેજ વિસ્તારના અંબર ટાવર સામે TP 85 રોડ પર આવેલા જીલાન ગોલ્ડ સમગ્ર વિસ્તારમાં ખુબ જ ટૂંકા સમયમાં લોકપ્રિય થઇ ગયું છે,જીલાન ગોલ્ડ સોના-ચાંદીના ઘરેણા ખરીદવા અને બનાવવાનો આ એક વિશ્વસનીય સ્થળ છે. તેમની સોના-ચાંદીના દાગીનાની ડિઝાઇન સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.  સુરત, વડોદરા, ભાવનગર,કચ્છ, નડિયાદ સહિતના અનેક શહેરોના લોકો જીલાન ગોલ્ડમાં  પ્રસંગ અનુસાર દાગીનાની…

Read More
Garbage dumping site from Makatpura

મકતપુરા વોર્ડમાંથી કચરાની ડમ્પિંગ સાઇટ રદ કરવાની કરાઇ માંગ,આંદોલનની ચીમકી

Garbage dumping site from Makatpura – અમદાવાદના મુસ્લિમ વિસ્તાર મકતપુર વોર્ડમાં કચરાના ડમ્પની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન ફરી એકવાર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરતા AMCના વિરોધપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને મકતપુરા વોર્ડના સ્થાનિક કોર્પેરેટર હાજીભાઇએ આનો સખત વિરોઘ કર્યો હતો . મકતમપુરાના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન સામે કચરાની ડમ્પિંગ સાઇટ  બનાવવા કોર્પોરેશને કવાયત હાથ ધરી…

Read More

જુહાપુરા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ કર્યું, બૂટલેગરોને ચેતવણી!

Police combed the Juhapura area – અમદાવાદ શહેરની પોલીસએ ગુરુવારે મોડી રાત્રે એક મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી માટે  પોલીસ વિભાગ દ્વારા શહેરના જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સાથે કોમ્બિંગ કરવામાં આવી. આ કોમ્બિંગના દૃશ્યમાં મુખ્યત્વે લિસ્ટેડ ગુનેગારો અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી, અને આના પરિણામે અનેક…

Read More

જુહાપુરામાં વિક્રેતા કરી રહ્યા છે ઉઘાડી લૂંટ,ડેરીની પ્રોડકટ પર પ્રિન્ટ ભાવથી વધારે ભાવ લે છે!

જુહાપુરા: આજના સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મધ્યમવર્ગને એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ છે,એવામાં વેપારીઓ પણ લૂંટવામાંથી બાકાત નથી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રોડક્ટની પ્રિન્ટ ભાવ કરતા વધારે ભાવ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સરખેજ અને જુહાપુરા ના વેપારીઓ ખુલ્લેઆમ ગ્રાહકોને છેતરી રહ્યા છે. ગ્રાહકો સાથે મનસ્વી વર્તન અને દાદાગીરી કરીને તેમની…

Read More