મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની કોહિનૂર બિલ્ડિંગ ધરાશાયી, 9ના મોત
Bhiwandi Building Collapse..મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક અત્યંત કરૂણ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. બાલાજી નગર વિસ્તારમાં આવેલી ચાર માળની જર્જરિત ‘કોહિનૂર બિલ્ડિંગ’ ગુરુવારે મોડી રાત્રે અચાનક ધરાશાયી થતા આખો વિસ્તાર હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે, જ્યારે કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકાને…

