
મુન્દ્રામાં એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મોત, પત્ની હાલત નાજુક!
મુન્દ્રાના સૂર્યનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં, બ્લાસ્ટ પછી ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી અને ત્રણ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ….