NCRB Report :ગુજરાત મહિલાઓ અને બાળકો માટે છે દેશમાં સૌથી સુરક્ષિત
NCRB Report : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો [National Crime Records Bureau] એટલે કે NCRB દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા” [Crime in India] પુસ્તકના આધારે વર્ષ 2024 ના ગુનાહિત આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષે બનેલી કેટલીક ઘટનાઓને લઈને ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની [Law and Order] સ્થિતિ પર સવાલો ઉભા થયા હતા,…

