‘આ સરકાર નથી, પણ અહંકાર છે’: સંસદ માર્ચમાં લાઠીચાર્જથી વિપક્ષ ભડક્યો!

Police Lathicharge Parliament March દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે એક તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વિવિધ માંગણીઓ સાથે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે દિલ્હી પોલીસે બળપ્રયોગ કરતા મામલો બિચક્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો સહારો લીધો હતો, જેના પગલે અનેક પ્રદર્શનકારીઓને ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ રાજકીય ગલિયારાઓમાં ભારે હંગામો મચી…

Read More
Congress Mega Rally

Congress Mega Rally : ‘વોટ ચોરી’ના આક્ષેપ સાથે કોંગ્રેસની રામલીલા મેદાનમાં મહારેલી

Congress Mega Rally :  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષે તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે ‘વોટ ચોરી’ના આક્ષેપો વિરુદ્ધ એક વિશાળ મહારેલી’નું આયોજન કર્યું હતું. આ રેલીનું મુખ્ય સૂત્ર ‘વોટ ચોર, ગદ્દી છોડ’ (Vote Thief, Quit the Throne) રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસનો મુખ્ય દાવો છે કે તાજેતરની…

Read More