Kesra School Praveshotsav

મહેમદાવાદના કેસરામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો

Kesra School Praveshotsav : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલી કેસરા પ્રાથમિક શાળા ખાતે “કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ પ્રવેશોત્સવ – 2026” કાર્યક્રમનું સૌની હાજરીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સત્તાવાર અહેવાલ અનુસાર, આ કાર્યક્રમ તા. 23/6/2026 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે યોજાયો હતો, જેમાં શાળાના આંગણે નાના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા…

Read More