શું અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થશે PM મોદી? ઈરાનના રાષ્ટ્રપતિએ મોકલ્યું ખાસ આમંત્રણ
Iran President Invites PM Modi પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) અને વૈશ્વિક રાજનીતિના મંચ પરથી એક અત્યારના સૌથી મોટા અને હાઈપ્રોફાઈલ સમાચાર સામે આવી રહ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને (Masoud Pezeshkian) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સત્તાવાર પત્ર અને સંદેશ પાઠવીને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતા આયાતોલ્લા અલી ખામેનેઈના (Ayatollah Ali…

