ગણેશ ચતુર્થીના પૂજા નિયમો અને બાપ્પાને કઈ વસ્તુઓ અર્પણ ન કરવી? જાણો

ગણેશ ચતુર્થી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ગણેશ ચતુર્થી પર વિધ્નહર્તાના આગમન સાથે શરૂ થતો આ ૧૧ દિવસનો ધાર્મિક તહેવાર અનંત ચૌદશ પર બાપ્પાના વિસર્જન સાથે અશ્રુભીની આંખોથી સમાપ્ત થાય છે. ગણેશ ચતુર્થી 2026 તારીખ અને મુહૂર્ત પંચાંગ મુજબ, ૨૦૨૬માં ભાદરવો સુદ ચોથ તિથિ ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૭:૦૬ વાગ્યે શરૂ થશે અને…

Read More