Coffee Before Workout

વર્કઆઉટ પહેલાં કે પછી કોફી પીવી વધુ ફાયદાકારક? જાણો કેફીનની અસર અને યોગ્ય સમય

Coffee Before Workout અંગે ફિટનેસ પ્રત્યે જાગૃત લોકોમાં ઘણી ચર્ચા થાય છે. કેટલાક લોકો જિમમાં જતાં પહેલાં બ્લેક કોફી પીવાનું પસંદ કરે છે, તો કેટલાક કસરત પૂરી થયા પછી કોફી પીવે છે. કોફીમાં રહેલું કેફીન સતર્કતા વધારવામાં અને અમુક પ્રકારની કસરત દરમિયાન પ્રદર્શન સુધારવામાં મદદ કરી શકે છે. જોકે, કોફી પીવાનો યોગ્ય સમય તમારા ફિટનેસના…

Read More