Mahemdavad Home Guards Corruption

મહેમદાવાદ હોમગાર્ડઝ કમાન્ડિંગ ઓફિસર સામે ભ્રષ્ટાચાર અને ભેદભાવના લાગ્યા ગંભીર આક્ષેપો

Mahemdavad Home Guards Corruption  ખેડા જિલ્લાના મહેમદાવાદ હોમગાર્ડઝ યુનિટમાં ઓફિસર કમાન્ડિંગની મનમાની અને કથિત ભ્રષ્ટાચાર સહિત ભેદભાવ અને ખોટી રીતે હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે.. મહેમદાવાદ હોમગાર્ડઝના આશરે ૩૫ થી વઘુ સભ્યોએ ભેગા મળીને જિલ્લા પોલીસ વડા (નડિયાદ) ને એક લેખિત ફરિયાદ અને વિનંતી પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં વર્તમાન ઓફિસર કમાન્ડિંગ  કનુભાઈ યુ….

Read More
Nadiad Liquor Destruction

નડિયાદમાં 1.21 કરોડના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર,જાહેરમાં કાર્યવાહી કરતા વિવાદ!

Nadiad Liquor Destruction : ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસે લાખો રૂપિયાના જપ્ત કરાયેલા ગેરકાયદેસર વિદેશી દારૂનો નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના આદેશાનુસાર, પીજ ચોકડી નજીક 1 કરોડ 21 લાખ રૂપિયાથી વધુ કિંમતની દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર પ્રક્રિયા ખુલ્લા રસ્તા પર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય…

Read More

નડિયાદમાં ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની શાનદાર ઉજવણી,નવા પ્રમુખ તરીકે પ્રદિપસિંહ ડાભીની કરાઇ વરણી

ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે નડિયાદની એક્વાયસ હોટલ ખાતેવર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ખેડા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી …

Read More
સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More