ઝારખંડમાં દર્શને જતાં શ્રદ્ધાળુઓની SUVનો ભીષણ અકસ્માત! 4 બાળકો સહિત 13નાં મોત, એકની હાલત ગંભીર
Jharkhand Road Accident ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટના નેશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાજરપ્પા મંદિરનાં દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની SUV અન્ય વાહન સાથે અથડાતાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો બિહારના નાલંદા…

