અક્ષય-કેટરીનાની આ મિડ-બજેટ ફિલ્મે બોક્સ ઓફિસ પર રચેલો ઇતિહાસ!

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને બ્યુટી ક્વીન કેટરીના કૈફની જોડી હંમેશાં સુપરહિટ રહી છે. આ જોડીએ બોક્સ ઓફિસ પર ઘણી શાનદાર ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની એક મિડ-બજેટ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા? વાસ્તવમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે ૨૯૭ ટકાનો જબરદસ્ત પ્રોફિટ મેળવીને…

Read More